સુરત : ટેક્સટાઈલ ઉદ્યોગોએ બજેટને આવકાર્યું,તો ડાયમંડ વર્કસ યુનિયનમાં અંદાજપત્ર થી અસંતોષ
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું હતું.જોકે,હીરા ઉદ્યોગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ વર્કર યુનિયનમાં અસંતોષ જોવા મળ્યો
કેન્દ્રીય બજેટ 2025માં નિર્મલા સીતારમણે મોદી સરકારની ત્રીજી ઇનિંગનું સંપૂર્ણ બજેટ 2025 રજૂ કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. હવે મોબાઈલ ફોન અને સ્માર્ટ ટીવી અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી સસ્તી થશે.
લાંબા સમયથી કેન્સરની દવાઓ સસ્તી બનાવવાની અપીલ કરી રહેલા લોકોની માંગને આ વખતે સરકારે સ્વીકારી હતી. કેન્દ્રીય નાણામંત્રીએ કેન્સર સહિત 36 જીવનરક્ષક દવાઓને ટેક્સ ફ્રી કરી છે. મોદી સરકારનો આ નિર્ણય સામાન્ય લોકો માટે મોટી રાહત છે