ગુજરાતઅમરેલી: ST બસ સ્ટેન્ડમાંથી પોલીસવર્દીમાં રોફ ઝાડતા નકલી પોલીસ કર્મચારીની LCBએ કરી ધરપકડ અમરેલી એસટી બસ સ્ટેન્ડમાં પોલીસવર્દીમાં લોકો સામે રોફ ઝાડીને પૈસા પડાવતા એક નકલી પોલીસકર્મીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 21 Nov 2024 17:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn