બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO : આવતીકાલે શેરબજારમાં એન્ટ્રી..!
શેરબજારમાં IPOનો સિલસિલો ચાલુ છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ગયા સપ્તાહે ખુલ્યો હતો. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
શેરબજારમાં IPOનો સિલસિલો ચાલુ છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ગયા સપ્તાહે ખુલ્યો હતો. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
આ કારોબારી સપ્તાહમાં આજે એટલે કે બુધવારે શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું છે, બંને સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
વૈશ્વિક વધઘટના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા.
ભારતીય શેરબજાર મંગળવારના કારોબારી દિવસે સપાટ બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 82,555.44 પર બંધ રહ્યો હતો.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. ભારતીય સૂચકાંકો નવા રેકોર્ડ સ્તરે ખુલ્યા છે.
30 ઓગસ્ટ 2024ના રોજ શેરબજાર તેના સર્વોચ્ચ સ્તરે બંધ થયું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયા છે.
29 ઓગસ્ટે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે શરૂઆતી સેશનમાં બજાર મર્યાદિત રેન્જમાં બંધ રહ્યું હતું.