શેરબજાર સ્થિર શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર
વૈશ્વિક શેરબજારોમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે શરૂઆતના વેપારમાં ભારતીય શેરબજાર સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી - ઘટ્યા હતા.
વૈશ્વિક શેરબજારોમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે શરૂઆતના વેપારમાં ભારતીય શેરબજાર સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી - ઘટ્યા હતા.
15 જુલાઈએ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે.
શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે.ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.
બેન્ચમાર્ક સૂચકાંકો સોમવારે શરૂઆતના કારોબારમાં IT શેરોમાં વેચવાલી દબાણ અને વિદેશી ભંડોળના ઉપાડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા.
લગભગ દર અઠવાડિયે શેરબજારમાં નવા IPO આવે છે. આવતા અઠવાડિયે પણ ત્રણ કંપનીઓ તેમના IPO એકસાથે લાવવા જઈ રહી છે.
શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 10 જુલાઈ ગુરુપૂર્ણીમાના દિવસે સોનાના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો ચાલો જાણીએ.