Connect Gujarat

You Searched For "bussiness news"

રોકાણકારો માટે સારા સમાચાર , 6 દિવસ બાદ શેર માર્કેટમાં તેજી

20 Jun 2022 7:40 AM GMT
નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું.

સેન્સેક્સ 511 અંક ઘટ્યો, જાણો નિફ્ટી કેટલા પોઈન્ટ ગગડ્યો

7 Jun 2022 6:29 AM GMT
સેન્સેક્સ પર ટાઈટન કંપની, ડો.રેડ્ડી લેબ્સ, એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

LIC-IPOનું બમ્પર ઓપનિંગ, માત્ર 2 કલાકમાં જ 36 ટકા સબ્સક્રાઈબ..!

4 May 2022 10:01 AM GMT
LICના IPOનું બુધવારે ખુલતાની સાથે જ બમ્પર ઓપનિંગ થયું છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO સવારે 10 વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો અને તે માત્ર 2...

આ અઠવાડિયે શેરમાર્કેટના રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનો ઉછાળો, રિલાયન્સને સૌથી વધુ ફાયદો થયો

13 March 2022 6:50 AM GMT
આ તેજીના કારણે BSE લિસ્ટેડ તમામ કંપનીઓના માર્કેટ કેપમાં 6 લાખ કરોડનો ઉછાળો આવ્યો

ચાર દિવસના ઘટાડા પર બ્રેક, સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટ ઉછળ્યો

8 March 2022 11:27 AM GMT
આજે સેન્સેક્સના ટોપ-30માં 24 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને છ શેર ઘટ્યા હતા.

ટાટાની ટીસીએસે રચ્યો ઈતિહાસ! આઇટી સેવામાં વિશ્વની બીજી સૌથી મોટી કંપની

26 Jan 2022 11:34 AM GMT
ટાટા કન્સલ્ટન્સી સિવાય, અન્ય ભારતીય જાયન્ટ્સ જેમ કે ઈન્ફોસિસ અને ચાર ટેક કંપનીઓએ ટોચની 25 આઈટી સર્વિસ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

શેરબજારના હાલચાલ: સેન્સેક્સ 1546 અંક ઘટ્યો, નિફ્ટી 17149 પર બંધ

24 Jan 2022 11:39 AM GMT
સિપ્લા 2.84 ટકા વધી 892.10 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી 1.25 ટકા વધી 165.70 પર બંધ રહ્યો હતો.

ભારત-ચીન: સરહદ પર તણાવ છતાં વેપાર વધ્યો, ગયા વર્ષે $125 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચ્યો

15 Jan 2022 9:02 AM GMT
ભારત અને ચીનનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2021માં 125 બિલિયન યુએસ ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.

પ્રીમિયમમાં વધારો થવાના ડરથી ઉતાવળમાં ટર્મ પ્લાન ન ખરીદો

10 Jan 2022 11:30 AM GMT
મહામારીના જોખમ અને વધતા માંગના દબાણને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ ટર્મ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં સતત વધારો કરી રહી છે.

આજે શેર બજારમાં આવ્યો ઉછાળો, સેન્સેક્સ 56,200 તો નિફ્ટી 16,700ને પાર

21 Dec 2021 6:34 AM GMT
બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 420.92 પોઈન્ટ અથવા 0.75 ટકાના વધારા સાથે 56,242.93 પર ટ્રેડ કરી રહ્યો છે.

લગ્ન સિઝનમાં સોનાના ભાવમાં આવી જોરદાર તેજી,વાંચો આજના ભાવ

3 Dec 2021 7:20 AM GMT
આજે સોનુ 47,635 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 61,190 રુપિયા છે.

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલતાની સાથે ધડામ.!, રિલાયન્સનો શેર 4.5 ટકા તૂટ્યો

22 Nov 2021 9:39 AM GMT
BSE ના 30 શેરનો સેન્સેક્સ 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો