અંકલેશ્વર: જીતાલી ગામની સિલ્વર સીટી સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતો ધીરજકુમાર શિવકુમાર સિગ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ