શિક્ષણCA ફાઇનલ અને ઇન્ટરનું પરિણામ જાહેર,ભરૂચના 19 વિદ્યાર્થીએ સફળતા પ્રાપ્ત કરી ICAI એ 11મી જુલાઈ 2024 ના રોજ CA ફાઇનલ અને ઇન્ટર પરીક્ષાનુ પરિણામ જાહેર કર્યુ હતું.તે પરિણામના આધારે ભરૂચ કેન્દ્રમાં 19 વિદ્યાર્થીઓ CA બન્યા છે By Connect Gujarat 17 Jul 2024 15:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn