ભરૂચ અંકલેશ્વર: રીક્ષામાંથી મળેલ લેપટોપ ચાલકે પોલીસ મથકમાં જમા કરાવી પ્રામાણિકતાના દર્શન કરાવ્યા અંકલેશ્વરના કસ્બાતીવાડ ખાતે રહેતા અખ્તર રહેમાન શેખ ગતરોજ અઢીથી 3 કલાક દરમિયાન અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રિક્ષા લઈ ઉભા હતા. By Connect Gujarat 11 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn