દુનિયાકેનેડામાં ભારે બેરોજગારી, ફક્ત 5 નાની જગ્યાઓ માટે લાંબી કતારો અને દોડધામ આ વીડિયો તે બધા ભારતીય યુવાનોની આંખો ખોલી નાખશે જેઓ કેનેડામાં સ્થાયી થવાનું અને સારી નોકરી મેળવવાનું અને ત્યાં સારા પૈસા કમાવવાનું સ્વપ્ન જુએ છે. By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશ૧ મે ના રોજ કેમ ઉજવવામાં આવે છે કામદાર દિવસ ! કામદાર દિવસ, વિશ્વભરના કામદારોના સંઘર્ષો અને વિજયોને માન આપે છે. તે વાજબી વેતન, સલામત કાર્યસ્થળો અને શ્રમમાં ગૌરવ માટેની લડાઈની યાદ અપાવે છે. By Connect Gujarat Desk 01 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાકેનેડામાં મોટો અકસ્માત, ઉજવણી કરી રહેલા લોકો પર બેકાબૂ કાર ચડી, ઘણા લોકોના મોત કેનેડાના વાનકુવર શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. શહેરમાં એક શેરી ઉત્સવ ચાલી રહ્યો હતો, તે દરમિયાન એક અનિયંત્રિત વાહન ખૂબ જ ઝડપે આવ્યું હતું By Connect Gujarat Desk 27 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કેનેડામાં અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાકેનેડામાં નવા વડાપ્રધાનની શોધ, પાર્ટીએ રાખી 3 કરોડની એન્ટ્રી ફી! કેનેડામાં ભારતીય મૂળના બે નેતાઓ પણ પીએમ પદની રેસમાં ઉતરતા જોવા મળી રહ્યા છે. ભારતીય મૂળની અનિતા આનંદ બાદ હવે ચંદ્ર આર્યએ પણ પોતાનો દાવો રજૂ કર્યો છે. આર્ય ઓટ્ટાવાથી બે વખત સાંસદ છે. આ સિવાય વિદેશ મંત્રી પણ પોતાનો દાવો રજૂ કરવા માંગે છે. By Connect Gujarat Desk 10 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાકેનેડામાં મંદિર પર હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ, પન્નુ સાથે કનેક્શન કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરમાં હુમલાના કેસમાં કેનેડિયન પોલીસે વધુ એક ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 10 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસકેનેડાએ તેની "સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ" (SDS) વિઝા યોજના બંધ કરવાની કરી જાહેરાત કેનેડાએ શુક્રવારે (8 નવેમ્બર) તેની "સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ" (SDS) વિઝા યોજના બંધ કરવાની જાહેરાત કરી. કેનેડાએ આ નિર્ણય પાછળ કેનેડાના વધતા આવાસ By Connect Gujarat Desk 09 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેનેડાએ ભારતને પ્રથમવાર જોખમી દેશોની યાદીમાં.સામેલ કર્યું, ચીન-રશિયા બાદ ઇન્ડિયા 5માં સ્થાને કેનેડાની જાસૂસી એજન્સી કોમ્યુનિકેશન સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ (CSE)એ ભારતને જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. કેનેડા સરકારની આ યાદીમાં ભારતનું નામ આવ્યું છે By Connect Gujarat Desk 03 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાઅમેરિકામાં ગુજરાતીનો “ડંકો” : વડોદરાની દેવાંશી વ્યાસે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીત્યું કેનેડામાં રહેતી વડોદરાની દેવાંશી વ્યાસે અમેરિકામાં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-2024 અને મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીતી દેશ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. By Connect Gujarat Desk 29 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn