અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર દ્વારા તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ આયોજિત મહિલાઓ માટે કેન્સર અવેરનેસ,હેલ્થ એન્ડ હાઇજીન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું