વડોદરા : આજવા સરોવરના 62 દરવાજાના સમારકામની કામગીરી પૂર્ણતાના આરે, પાણીના સંગ્રહની ક્ષમતામાં ફેરફાર કરાયો
આજવા ડેમના 62 દરવાજાના ગેટનું સમારકામ પૂર્ણ
પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પૂરું પાડવાનું આયોજન
62 દરવાજામાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે