Home > causeway
You Searched For "Causeway"
જુનાગઢ : બેલા ગામ નજીકનો કોઝ-વે છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણપણે ધોવાયો, 32 ગામના લોકોને ભારે હાલાકી..!
10 Aug 2023 9:04 AM GMTબેલા ગામ ખાતે આવેલ કોઝ-વે છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણપણે ધોવાઈ જતાં આસપાસના આશરે 32 જેટલા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
અમરેલી : ગુંદરણ નજીક કોઝ-વેના પાણીમાં 2 યુવતીઓ ગરકાવ થઈ, એક યુવતીનું મોત...
20 July 2023 1:29 PM GMTખેત મજૂરે શેફાલી વસાવા નામની યુવતીને જીવના જોખમે બચાવી લીધી હતી, જ્યારે અન્ય યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી
જુનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો વાળા કોઝ-વેની તપાસ કરતા અધિકારીઓ...
27 April 2023 12:01 PM GMTમાંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ડાંગ : અનેક ગામોને જોડતો કોઝવે, પુલ, ખેતરો પર પૂરના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ,ખેડૂતોને વ્યાપક નુકશાન
19 July 2022 10:54 AM GMTપૂર્ણા નદીના ઉગમસ્થાન વિસ્તારના કેચમેન્ટ એરિયામા આવતા અનેક ગામો પર મહાવીનાશક મહાપૂરના પાણી ફરી વળતાં જનમાલને નુકશાની થઈ હતી