શિક્ષણCBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી By Connect Gujarat Desk 13 May 2025 12:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn