વડોદરાવડોદરા : સાવધાન..! બ્રાન્ડેડ સિમેન્ટ વાપરતા પહેલા ખરાઈ કરજો, ડુપ્લીકેટ તો નથી ને..! મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ જાંબુવા બ્રિજ નજીક આઈડિયલ સ્કૂલની પાછળના સેડમાંથી પોલીસે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવતું આખેઆખું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. By Connect Gujarat 04 Aug 2022 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ: સળિયા અને સિમેન્ટના ભાવોમાં વધારો,સંગ્રહખોરી જવાબદાર હોવાનું તારણ હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સળિયા અને સિમેન્ટના ભાવોમાં ભાવ વધારો આવતા બિલ્ડરોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 15 Mar 2022 11:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn