કેન્સર સહિતની 36 દવાઓ થશે સસ્તી, દર્દીઓ અને પરિવારજનોને મોટી રાહત
લાંબા સમયથી કેન્સરની દવાઓ સસ્તી બનાવવાની અપીલ કરી રહેલા લોકોની માંગને આ વખતે સરકારે સ્વીકારી હતી. કેન્દ્રીય નાણામંત્રીએ કેન્સર સહિત 36 જીવનરક્ષક દવાઓને ટેક્સ ફ્રી કરી છે. મોદી સરકારનો આ નિર્ણય સામાન્ય લોકો માટે મોટી રાહત છે