મોહિત સૂરીનો લકી ચાર્મ કોણ છે? 'આશિકી 2' થી 'સૈયારા' સુધી કર્યું જોરદાર કામ
અહાન પાંડે અને અનિત પદ્દા અભિનીત ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના 23 દિવસ પછી પણ તેની કમાણી ચાલુ છે.
અહાન પાંડે અને અનિત પદ્દા અભિનીત ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના 23 દિવસ પછી પણ તેની કમાણી ચાલુ છે.
નાનાજીના 'જો જૈસા કામ દોગા, વૈસા ફલ પાયેગા' અને 'આશીર્વાદ કોઈ જાદુ નથી તો ના હૈ' (આશીર્વાદ જાદુ નથી) જેવા સંવાદો લોકોમાં લોકપ્રિય થયા.
ભારતી સિંહે પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકપ્રિય Labubu Dollને સળગાવતી જોઈ શકાય છે. કહ્યું કે , Labubu Dollના આગમનથી તેના પુત્ર ગોલાનું વર્તન બદલાઈ ગયું હતુ.
આ કાર્યક્રમ તો અમેરિકાના હ્યુસ્ટનમાં છે, પરંતુ તેના આયોજક અહીંની પાકિસ્તાની રેસ્ટોરાંના માલિક છે. આ કાર્યક્રમ ભારત-પાકિસ્તાન સ્વતંત્રતાદિવસના સંદર્ભમાં યોજાયેલો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન (સીબીએફસી)એ કૂલીને 'એ' (એડલ્ટ) સર્ટીફિકેટ આપ્યું છે. છેલ્લાં ૩૬ વર્ષમાં પહેલીવાર રજનીકાંતની ફિલ્મને 'એ' રેટિંગ મળ્યું છે.
અનિત પડ્ડાને ફિલ્મ સૈયારાએ તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી છે. જોકે આ ફિલ્મ બાદ હવે અનિત કયા મૂવીમાં કામ કરશે તે જાણવા ફેન્સ ઉત્સુક છે ત્યારે અહેવાલો છે કે અનિત પડ્ડાનો આગામી પ્રોજેક્ટ OTT પર રિલીઝ થવાનો છે.
અભિનેત્રી અને મોડેલ રૂચી ગુજ્જરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તે ફરીથી હેડલાઇન્સમાં આવી છે. રૂચીએ તાજેતરમાં જ ભરચક થિયેટરમાં એક દિગ્દર્શક સાથે ઉગ્ર દલીલ કરી હતી