તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાય-બાય કરશે જેઠાલાલ? જાણો પ્રોડ્યુસરે શું કહ્યું......
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી મનગમતી અને લાંબા સમયથી ચાલી રહેલી સિરીયલ છે. દરેક વર્ગના દર્શકો આ સિરીયલ અને એના પાત્રો સાથે એક અલગ બોન્ડ શેર કરે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી મનગમતી અને લાંબા સમયથી ચાલી રહેલી સિરીયલ છે. દરેક વર્ગના દર્શકો આ સિરીયલ અને એના પાત્રો સાથે એક અલગ બોન્ડ શેર કરે છે.
10 વર્ષ પહેલાં, ભારતમાં એક શાનદાર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેણે સમગ્ર ભારતમાં ફિલ્મોની સફળતા અને વિકાસ માટે ઘણા દરવાજા ખોલ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસના આંકડાઓની દિશા જ બદલી નાખી
અભિનેત્રી ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત તેની તુલના થઈ રહી હતી જે તેના કારકિર્દી માટે મોટી અડચણ બની ગઈ હતી.
મનોરંજન ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ-ટેલિવિઝન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન થયું છે.
દિલ પે ચલાઈ ચુરિયા ગીતને ફરીથી બનાવીને, રાજુ કલાકાર હવે બોલિવૂડમાં પહોંચી ગયો છે. થોડા દિવસો પહેલા, તેણે આ ગીતના મૂળ ગાયક સોનુ નિગમ સાથે પણ સહયોગ કર્યો હતો.
ફિલ્મ જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ સિનેમાના પીઢ અભિનેત્રી બી. સરોજા દેવીનું નિધન થઈ ગયું છે. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
કપિલ શર્માના કેનેડાની રેસ્ટોરેન્ટ 'કેપ્સ કેફે'માં 9 જુલાઈના રોજ ફાયરિંગ થઈ હતી. આ ગોળીબાર કાંડની જવાબદારી આતંકવાદી લાડી ઉર્ફે હરજીત સિંહ લાડીએ લીધી છે.
દિલ્હી હાઇકોર્ટમાં ગુરુવારે 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝના સંબંધે સુનાવણી થઈ હતી. 'ઉદયપુર ફાઇલ્સ' ફિલ્મના નિર્માતાના વકીલે કહ્યું કે, નૂપુર શર્માનું નિવેદન કટ કરવામાં આવ્યું છે.