સામંથા રૂથ પ્રભુએ બીજી વાર લગ્ન કર્યા, ફેમિલી મેનના ડિરેક્ટરને જીવનસાથી બનાવ્યો
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલમાં દક્ષિણ અને બોલિવૂડમાં ચર્ચાનો વિષય છે. સામંથા તેના પ્રોજેક્ટ્સ માટે હેડલાઇન્સમાં રહી રહી છે, ત્યારે તેની લવ લાઇફની પણ ચર્ચા થઈ રહી છે.
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલમાં દક્ષિણ અને બોલિવૂડમાં ચર્ચાનો વિષય છે. સામંથા તેના પ્રોજેક્ટ્સ માટે હેડલાઇન્સમાં રહી રહી છે, ત્યારે તેની લવ લાઇફની પણ ચર્ચા થઈ રહી છે.
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ-તસ્કરી અને ગૌ-હત્યાને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ તંત્રે કડક વલણ અપનાવ્યું છે. જેમાં 8 સભ્યોની વિશેષ ટીમ કાર્યરત કરી ગૌરક્ષા સ્કોડની રચના કરવામાં આવી છે
સુરત શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે,જેના કારણે ટ્રાફિક નિયમ કે સિગ્નલનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
જો તમે બ્લેક ફ્રાઈડે સેલ ચૂકી ગયા હોવ, તો પણ તમે સેમસંગનો ગેલેક્સી S24 અલ્ટ્રા ₹45,000 સુધીના નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો.
વિરાટ કોહલીની શાનદાર સદી અને કુલદીપ યાદવની મહત્વપૂર્ણ વિકેટોના કારણે ભારતે રાંચીમાં રમાયેલી પ્રથમ રોમાંચક વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું.
અશનૂર કૌરને રિયાલિટી શો બિગ બોસ સીઝન 19 માંથી બહાર કાઢવામાં આવી છે. ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં તાન્યા મિત્તલને મારવા બદલ તેણીને સજા તરીકે બહાર કાઢવામાં આવી હતી.