અમેરિકા-ચીન ટ્રેડ યુદ્ધ ફરી શરૂ, ટ્રમ્પે ચીની દિગ્ગજ કંપની પર 100% ટેરિફ લાદ્યો
અમેરિકન ઉદ્યોગો માટે જરૂરી દુર્લભ પૃથ્વી ખનિજોના નિકાસ પર ચીન દ્વારા પ્રતિબંધ મૂક્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.
અમેરિકન ઉદ્યોગો માટે જરૂરી દુર્લભ પૃથ્વી ખનિજોના નિકાસ પર ચીન દ્વારા પ્રતિબંધ મૂક્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે.
ઉત્તર ભારતમાંથી ચોમાસાની ઋતુ વિદાય લેતાની સાથે જ શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે. ઘણા રાજ્યોમાં વરસાદથી રાહત મળી છે. સવારે અને સાંજે હળવી ઠંડી હોય છે,
ખાસ કરીને મહિલાઓએ બે દિવસમાં કપડાં, મીઠાઈઓ, ભેટની વસ્તુઓ, સુશોભનની વસ્તુઓ અને પૂજાની વસ્તુઓ માટે મોટા પાયે ખરીદી કરી.
ઋષભ શેટ્ટીની 'કાંતારા' ફિલ્મે રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું છે. જોરદાર ઓપનિંગ પછી, 'કાંતારા 1' એ બે દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો.
અભિનેત્રી અને મોડેલ નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં રહેતો ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે
ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં.
સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે અંકલેશ્વરના નૌગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેકટરી પાછળ વિદેશી દારૂ ભરેલ ત્રણ વાહનો મળી કુલ 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીને ઝડપી પાડ્યા હતા.