શું હાર્દિક અને ગિલ પાછા ફરશે? ટી20 શ્રેણી માટે આજે ભારતીય ટીમની જાહેરાત થશે.
ભારતીય ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી20 શ્રેણી માટે પસંદ કરવામાં આવશે. રાયપુરમાં બીજી વનડે દરમિયાન ટીમની જાહેરાત કરવામાં આવશે.
ભારતીય ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી20 શ્રેણી માટે પસંદ કરવામાં આવશે. રાયપુરમાં બીજી વનડે દરમિયાન ટીમની જાહેરાત કરવામાં આવશે.
જો કોઈ ફિલ્મ હાલમાં થિયેટરોમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે, તો તે તેરે ઇશ્ક મેં છે. ધનુષ અને કૃતિ સેનન અભિનીત આ રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ. રાય દ્વારા કરવામાં આવ્યું છે,
કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હાલમાં દક્ષિણ અને બોલિવૂડમાં ચર્ચાનો વિષય છે. સામંથા તેના પ્રોજેક્ટ્સ માટે હેડલાઇન્સમાં રહી રહી છે, ત્યારે તેની લવ લાઇફની પણ ચર્ચા થઈ રહી છે.
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ-તસ્કરી અને ગૌ-હત્યાને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ તંત્રે કડક વલણ અપનાવ્યું છે. જેમાં 8 સભ્યોની વિશેષ ટીમ કાર્યરત કરી ગૌરક્ષા સ્કોડની રચના કરવામાં આવી છે
સુરત શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે,જેના કારણે ટ્રાફિક નિયમ કે સિગ્નલનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
જો તમે બ્લેક ફ્રાઈડે સેલ ચૂકી ગયા હોવ, તો પણ તમે સેમસંગનો ગેલેક્સી S24 અલ્ટ્રા ₹45,000 સુધીના નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો.