એપલ નોઈડામાં નવો રિટેલ સ્ટોર ખોલશે, 11 ડિસેમ્બરે ખુલશે
એપલ આવતા મહિને ભારતમાં એક નવો રિટેલ સ્ટોર ખોલી રહ્યું છે, કંપનીએ ગયા શુક્રવારે જાહેરાત કરી હતી. નવો એપલ સ્ટોર નોઈડામાં સ્થિત હશે અને 11 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે સત્તાવાર રીતે ખુલશે.
એપલ આવતા મહિને ભારતમાં એક નવો રિટેલ સ્ટોર ખોલી રહ્યું છે, કંપનીએ ગયા શુક્રવારે જાહેરાત કરી હતી. નવો એપલ સ્ટોર નોઈડામાં સ્થિત હશે અને 11 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે સત્તાવાર રીતે ખુલશે.
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. સોનિયા અને રાહુલ ગાંધી સામે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે.
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.