New Update
/connect-gujarat/media/media_files/2025/11/29/im-2025-11-29-08-35-21.jpg)
આયુષ મંત્રાલય દ્વારા આયુષ કોંક્લીવ 3.0 જયપુરમાં આયુષ દ્વારા એક જ મંચ પર ૧૫૦થી વધુ વિશેષગ્ય. શોધકર્તા તેમજ ડોક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડોક્ટરની એનાલિસિસ,થિયરી, કેસસ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં આયુર્વેદ,હોમીયોપેથી,નેચરોપેથી, યોગ તેમજ કાયરોપ્રેક્ટિક વિષય પર સામૂહિક વિચાર તેમજ મંત્રણા કરી વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કર્યો છે. જેમા ભરૂચના ડોક્ટર અમિત ભગુભાઈ ભીમડાએ ડેઇલી રૂટિંન વિષય પર પોતાના રિપોર્ટ તેમજ થિયરી રજૂ કરવા બદલ જયપુરના ધારાસભ્ય બાલમુકુન્દજી તેમજ આયુષ મંત્રાલયના એમ.એમ.કુરેશીના હસ્તે આયુષ ગોલ્ડ એવોર્ડ તેમજ વર્લ્ડ રેકોર્ડ પ્રેક્ટિસ સર્ટિફિકેટ એનાયત કરવામા આવ્યું છે.
Latest Stories