ભરૂચ: વાલિયામાં વરઘોડા દરમ્યાન ફટાકફાનો તણખો પડતા ભંગારના જથ્થામાં આગ, કોઈ જાનહાની નહીં
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
જો તમે બ્લેક ફ્રાઈડે સેલ ચૂકી ગયા હોવ, તો પણ તમે સેમસંગનો ગેલેક્સી S24 અલ્ટ્રા ₹45,000 સુધીના નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો.
વિરાટ કોહલીની શાનદાર સદી અને કુલદીપ યાદવની મહત્વપૂર્ણ વિકેટોના કારણે ભારતે રાંચીમાં રમાયેલી પ્રથમ રોમાંચક વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું.
અશનૂર કૌરને રિયાલિટી શો બિગ બોસ સીઝન 19 માંથી બહાર કાઢવામાં આવી છે. ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં તાન્યા મિત્તલને મારવા બદલ તેણીને સજા તરીકે બહાર કાઢવામાં આવી હતી.
ઓક્ટોબરમાં શરૂ થયેલ શ્વસન સંકટ રાજધાની દિલ્હી સહિત NCRમાં ચાલુ છે. ઝેરી ધુમ્મસનું એક સ્તર રાજધાનીને પણ ઘેરી લીધું છે, જોકે થોડો સુધારો નોંધવામાં આવ્યો છે.
તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે.
ભરૂચ એલસીબીએ જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
નેટફ્લિક્સ એક ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જે દર સપ્તાહના અંતે થ્રિલર રિલીઝ કરે છે. આ OTT પ્લેટફોર્મ હિન્દી, દક્ષિણ ભારતીય અને હોલીવુડ સિનેમામાંથી મનોરંજનનો ભંડાર પ્રદાન કરે છે.