New Update
/connect-gujarat/media/media_files/2025/12/01/asdasas-2025-12-01-08-37-34.jpg)
ભરૂચ એલસીબીએ જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આંબલીના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 16 હજાર અને ચાર ફોન મળી કુલ 51 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગારી સોહેલ યુસુબ પટેલ,એઝાજ મુસા પટેલ,પ્રવીણ બાબુ માછી પટેલ અને સોહેલ કદાર મન્સૂરીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories