ભરૂચભરૂચ: 250 વર્ષથી ઉજવાતા મેઘ-છડી ઉત્સવનો પ્રારંભ, વરસતા વરસાદમાં શ્રદ્ધાનો સાગર ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે By Connect Gujarat Desk 25 Aug 2024 17:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn