અંકલેશ્વર: MLA ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ,ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ બાદ પોલીસની ફરજમાં રૂકાવટનો આરોપ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી
/connect-gujarat/media/media_files/2025/07/06/chaitar-vasava-fir-case-2025-07-06-18-31-21.jpeg)
/connect-gujarat/media/media_files/2024/12/11/XgihL2QTQFvC4ozwxEDc.webp)