Connect Gujarat

You Searched For "charged"

અમદાવાદ : દર્દીના પરિવારે તબીબને લગાવ્યો રૂ. 59 લાખનો ચૂનો, જુઓ કેવી રીતે આચરી છેતરપિંડી..!

24 May 2023 8:01 AM GMT
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સુરત : ચાર્જિંગમાં મુકેલ ઇલેક્ટ્રિક બાઈકમાં ફાટી નીકળી આગ, ધુમાડાના ગોટેગોટા જોઈ લોકોમાં નાસભાગ...!

22 Jan 2023 12:02 PM GMT
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાના મકાન બહાર ઇલેક્ટ્રિક બાઈકને ચાર્જિંગમાં મૂકી હતી.

મહેસાણા : છેટાસણા ગામે કિશોરીને મોબાઇલ ચાર્જમાં નાંખી વાત કરવાનું મોંઘુ પડયુ, બ્લાસ્ટ થતાં નીપજયું મોત

29 July 2021 2:17 PM GMT
સાંપ્રત સમયમાં અબાલ-વૃધ્ધ સૌ કોઇના હાથમાં મોબાઇલ ફોન જોવા મળે છે ત્યારે મોબાઇલ જેટલો ઉપયોગી છે તેટલો વિનાશકારી પણ સાબિત થઇ રહયો છે.