ભરૂચભરૂચ : GSTના કાયદાથી સંબંધિત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદાને ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે By Connect Gujarat Desk 08 Jan 2025 18:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn