છત્તીસગઢમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 26 માર્યા ગયા, 1 સૈનિક શહીદ
સૈનિકોએ નક્સલવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા છે અને એન્કાઉન્ટર ચાલુ છે. અહીં 26 નક્સલીઓ માર્યા ગયા અને એક સૈનિક પણ શહીદ થયો.