ગુજરાતજુનાગઢ : મેંદરડામાં ડોક્ટરની ખાલી જગ્યાઓથી લોકહિત પર સંકટ, 47 ગામના દર્દીઓ સારવાર માટે ભટક્યા..! મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે By Connect Gujarat Desk 28 May 2025 14:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn