ડાંગ : આહવા ખાતે સ્વસહાય જૂથોને રૂ. 84 લાખથી વધુની રકમના સહાય ચેક અર્પણ કરાયા
તારીખ 17મી સપ્ટેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગ્રામ ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની, ગાંધીનગર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ એજન્સી, ડાંગ આયોજિત વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/ee48480c08bcccc5078671d88cc384d0d9c6ce4ac050342b2c9c67d16d631e0c.jpg)
/connect-gujarat/media/post_banners/c4bee882d117962ff96a3acd5fb32e9f8d8ab9f091390a8e1f8c032e4d17f96c.webp)
/connect-gujarat/media/post_banners/48916528eb121685228099a18d4368d00070e066612b7a190274b21527dc2a58.jpg)