ગુજરાતપંચમહાલ : હાલોલ GIDCની એગ્રો કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન 5 કામદારો દાઝ્યા, કામદારોની સલામતી સામે પ્રશ્ન..! હાલોલ GIDCની એગ્રો કંપનીના ઉત્પાદન વિભાગમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન ગરમ પાણીનો વાલ્વ અચાનક ખૂલી જતાં 5 જેટલા કામદારો દાઝી ગયા... By Connect Gujarat Desk 06 Sep 2025 16:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn