બિહાર ચૂંટણી પહેલા ચિરાગ પાસવાન નું મોટું નિવેદન, 'પાર્ટીમાંથી કોઈએ ડેપ્યુટી સીએમ બનવું જોઈએ'
ચિરાગ પાસવાનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે મુખ્યમંત્રી પદ માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ તેઓ ચોક્કસ ઇચ્છે છે કે તેમની પાર્ટી (લોજપા રામવિલાસ) માંથી કોઈ ડેપ્યુટી સીએમ બને.