ભરૂચઅંકલેશ્વર: ગડખોલ ગામ નજીક જળકુંડમાં ડૂબી જતા 5 વર્ષીય બાળકનું મોત, વરસાદના પગલે કુંડમાં ભરાયા હતા પાણી જળકુંડ નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો... By Connect Gujarat Desk 30 Aug 2025 12:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn