ભરૂચ : સીટી સેન્ટર ખાતેથી વૃદ્ધાના પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી મહિલાની ધરપકડ
ભરૂચ સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતેથી વૃદ્ધાના પર્સ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જે ગુન્હામાં શહેર A ડિવિઝન પોલીસે ઘરેણાં સહિત કુલ રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની અટકાયત કરી છે.