ગુજરાતભાવનગર:દેવગણા ગામનો યુવાન સ્વચ્છતા જાગૃતિ માટે દોડીને ગાંધીનગર જશે,ગ્રામજનોએ કર્યું સન્માન સ્વચ્છતા જાગૃતિ માટે ભાવનગર જિલ્લાના દેવગણાનો યુવાન ભાવનગરથી ગાંધીનગર સુધી દોડીને જશે અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરશે. By Connect Gujarat 06 Dec 2023 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn