કિશ્તવાડ બાદ કઠુઆમાં વાદળ ફાટ્યું, ઘણા ઘરો કાટમાળ નીચે દટાયા
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રાતોરાત ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રાતોરાત ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે.
જમ્મુના સંભાગના કિશ્તવાડમાં 14 ઓગષ્ટના રોજ વરસાદી આફત આવી હતી. બપોરે 2.30 કલાકે વાદળ ફાટ્યું જેમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે.