ભરૂચ : માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ, જુઓ “LIVE” રેસક્યું...
ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત સાથે અંદાજે 5 ફૂટ લાંબા સાપનું સલામત રીતે રેસક્યું કર્યું