મેઘ’મહર્ષ : છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ધીમીધારનો વરસાદ
રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે, પરંતુ હજી બરાબરનું ચોમાસુ જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે,

ચોમાસુ શરૂ થાય તો વરસાદની મઝા સૌને વ્હાલી લગતી હોય છે. પણ ચોમાસુ અનેક બીમારીઓ પણ સાથે લઈને આવતું હોય છે