ભરૂચ : શ્રી લિંબચ માતાના મંદિરનો જીર્ણોદ્ધાર, કોમ્યુનીટી હોલ-છાત્રાલય ભવનના કામનું MLAના હસ્તે ભૂમિપૂજન સંપન્ન...
શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનીટી હોલ તથા વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય ભવનનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/07/22/amr-2025-07-22-13-54-13.jpg)
/connect-gujarat/media/post_banners/d52a1bcb69b48c6cbbd8a316cceb179c2cb6b486fbc287e2e32f1b62dc10cb43.jpg)