સુરત : એક જ રાત્રિમાં મુખ્ય માર્ગ પર દુકાનો બહાર લાગેલા ACના 5 આઉટડોર કોમ્પ્રેસરની ચોરી, તસ્કરો CCTVમાં કેદ...
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તેમજ ઓફિસો બહાર લાગેલા ACના આઉટડોર કોમ્પ્રેસરની ચોરી થતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો છે.
/connect-gujarat/media/media_files/2025/08/26/compresser-stolen-2025-08-26-18-00-39.jpg)
/connect-gujarat/media/media_library/059897aa77d3a501c3567740fe433953be582c4fcc3f167e01d76ae46fd41193.jpg)