ગુજરાતભાવનગર: મહુવામાં બે જુથ વચ્ચે અથડામણ,પથ્થરમારો થતા 15 લોકો ઇજાગ્રસ્ત ભાવનગર જિલ્લાના મહુવાના ઇન્દિરા નગરમાં બે જૂથ વચ્ચે નજીવી બોલાચાલીમાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર મારો થતા વાતાવરણ તંગ બન્યું હતું By Connect Gujarat 09 Apr 2022 12:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn