અમદાવાદBreaking News: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. By Connect Gujarat 14 Sep 2022 13:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn