ગુજરાતભાવનગર : SGST વિભાગે જપ્ત કરેલા રૂ. 19 લાખના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તપાસ દરમ્યાન ઝડપાયેલા કોપર બ્રાસના સ્ક્રેપ કિંમત રૂ. 19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. By Connect Gujarat 14 Feb 2022 11:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn