Connect Gujarat

You Searched For "COVID19 Vaccination"

Covid19 : રાજ્યમાં આજે 29 નવા કેસ નોધાયા, 41 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

8 Nov 2021 4:54 PM GMT
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે.

સુરેન્દ્રનગર: ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય; વેક્સિન લીધેલી વ્યક્તિને જ મળશે મંદિરમાં પ્રવેશ

18 Sep 2021 9:28 AM GMT
ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, વેક્સિનનું પ્રમાણપત્ર બાતવી મળશે મંદિરમાં પ્રવેશ.

વડાપ્રધાનના જન્મ દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન; એક દિવસમાં 22.15 લોકોને અપાઈ રસી

18 Sep 2021 6:36 AM GMT
રાજ્યમાં 22.15 લાખથી વધુને અપાઈ રસી, દેશમાં 2.50 કરોડથી વધુને રસીના ડોઝ અપાયા.

ત્રીજી લહેરની આશંકા વચ્ચે 5થી 12 વર્ષના બાળકોને આવતા મહિને મળી જશે રસી

14 Sep 2021 9:10 AM GMT
દુનિયામાં ડેલ્ટા વેરિએન્ટની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે 5થી 12 વર્ષના બાળકોનું રસીકરણ આવતા મહિને ઉપલબ્ધ થઈ શકે છે. અહીં ઓછી ઉંમરના બાળકોના પરિજન માટે...

હવે વૉટ્સઍપ દ્વારા પણ બૂક કરી શકશો વેક્સિનેશન સ્લૉટ, જાણી લો સરળ રીત

24 Aug 2021 7:24 AM GMT
તમારે કોવિન એપ કે આરોગ્ય સેતુ ઍપથી સ્લોટ બૂક કરાવવાની જરૂર નહી પડે. સ્વાસ્થ્ય મંત્રાલય અને MyGovના કહ્યાં અનુસાર, વૉટ્સઍપ પર માય ગોવ કોરોના હેલ્પ...

ભરૂચ : ધોરણ- 10 અને 12ના રીપીટર છાત્રોને વેકસીન આપવા NSUIની રજુઆત

7 July 2021 11:04 AM GMT
છાત્રો માટે અલગથી વેકસીન સેન્ટર શરૂ કરો, રીપીટર છાત્રોની પરીક્ષા ઓફલાઇન લેવાશે.

અમદાવાદ: અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોનું વેકસીનેશન પૂર્ણ

10 Jun 2021 8:30 AM GMT
સમગ્ર રાજયમાં અમદાવાદમા કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે.

કોરોના વેક્સિનને લઇને કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનની મોટી જાહેરાતઃ દેશમાં તમામ લોકોને ફ્રીમાં વેક્સિન મળશે

2 Jan 2021 7:25 AM GMT
કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો....