ઉપરાષ્ટ્રપતિના પદ માટે NDAમાંથી સી.પી.રાધાકૃષ્ણન,તો વિપક્ષે પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને યોજાયેલી વિપક્ષની બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે બી.સુદર્શન રેડ્ડીની પસંદગી કરવામાં આવી...