વડોદરા વડોદરા: સંસ્કારી નગરીમાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવતા મોત નિપજયુ, માતા સારવાર હેઠળ વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં બે દીકરીના મોત થયા છે જ્યારે માતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો... ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા-2021’ના આંકડાં અનુસાર, ગુજરાતમાં વિવિધ પ્રકારના ગુનામાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. By Connect Gujarat 16 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn