ઝારખંડમાં વીજળી પડવાથી CRPF અધિકારીનું મોત, ત્રણ ઘાયલ
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન વીજળી પડતાં એક સીઆરપીએફ અધિકારીનું મોત થયું હતું અને એક અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો હતો.