ઇન્ડિયન પ્રીમિયર લીગCSK vs PBKS : પંજાબે ચેન્નાઈને 4 વિકેટે હરાવ્યું, ચેપોકમાં 200+ રનનો પીછો કરનાર પ્રથમ ટીમ બની IPL 2023ની 41મી મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. By Connect Gujarat 01 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સપંજાબ છેલ્લા બોલે જીત્યું: રસાકસી ભરી મેચમાં પંજાબે છેલ્લા બોલે 3 રન બનાવી ચેન્નાઈને હરાવ્યું ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn