શિયાળા દરમિયાન વિટામિન ડીની ઉણપને દૂર કરશે આ સૂકાફાળો ,તો તેને આહારનો ભાગ બનાવો...
સ્વસ્થ રહેવા માટે શરીરમાં તમામ પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરના યોગ્ય વિકાસ માટે વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વોની જરૂર હોય છે.
સ્વસ્થ રહેવા માટે શરીરમાં તમામ પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરના યોગ્ય વિકાસ માટે વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વોની જરૂર હોય છે.
આજના સમયમાં પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ (PCOD) ની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ટીનેજ છોકરીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.